Sunday, 8 May 2016

પાલક માતા પિતા યોજના

એક વિશેષ જાહેરાત જરુર વાંચજો

👉🏿મિત્રૌ જે બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય અને 0 થી 18 વર્ષ ની ઉંમર ઘરાવતા હોય અને અભ્યાસ કરતા હોય તેવા અનાથ અને નિરાધાર બાળકો માંટે સરકાર
ની પાલક માતા પિતા યોજના શરુ થઇ છે.
જે યોજના હેઠળ દર માસે
રુ.1000 ની સહાય મળવા પાત્ર છે.માટે આપના વિસ્તાર માં,પરીચય માં કોઇ અનાથ બાળકો હોય તો આપ જરૂર સંપર્ક કરશો.આ સહાયનો લાભ ગુજરાતમાં રહેતા અનાથ બાળકો જ લઇ શકે છે, More Info

પરીપત્ર જોવા માટે અહીં ક્લિક કરો


👉🏿તમારી આજુબાજુમાં કોઇ આવા બાળકો રહેતા હોય તો તેમના પાલકમાબાપને આની જાણ કરી કોઇકને સારું જીવન જીવવાની પ્રેરણા આપી તમો પણ સહભાગી થઇ શકો છો સત્કાર્ય કરવા નમૃ વિનંતી..

👉🏿અા યોજના હેઠળ નીચે મુજબ ના કાગળો જરુરીછે

અરજી ફોર્મ પત્રક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

(1)બાળક નો જનમ તારીખનો દાખલો,અાધાર કાઙ,બે પાસપોટૅ સાઇજ ના ફોટો
(2)બાળક નો પાલક માતાપિતા સાથેનો ફોટો
(3) આવકનોદાખલો
(મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો 37000થી વધુનો પાલક માતા અથવા પિતાના નામનો)
(4) માતા અને પિતાના મરણના દાખલા
(5)બાળકની બેંક પાસબુક નકલ
(6)બાળકનો ચાલુ અભયાસનો દાખલો(શાળાના આચાયૅનૉ)
(7)પાલક માતા અથવા પિતાના આધાર કાઙ,ચુંટણીકાઙ,રેશનકાઙ,

👉🏿વધુ માહિતી માટે સંપકૅ કરો
District child Protection
Unit- Gujarat Government
Click Here

🙏નોંધ:-તમારી પાસે જેટલા પણ વોટ્સએપના ગ્રુપ હોય બધામાં ફોરવર્ડ કરવા વિનંતી..
કોઇકને આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે...
આભાર સહ..... BY Kauhsik S.Parmar (Gov Job & General Information ) http://kaushiksparmar.blogspot.in/
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments:

આ બ્લોગ ની ફરીયાદ કોમેક્ટ દ્વારા બતાવો.