નમસ્કાર મિત્રો...
ધો.12 સાયન્સના રીઝલ્ટ પછી એડમિશન માટે તેનું મેરીટ કઈ રીતે ગણવું તે
મુશ્કેલી થતી હોય છે. તો અહી તે માટેનું મેરીટ કેલ્ક્યુલેટર મુકેલ છે.
જેમાં સુચના મુજબ તમારા માર્કસ ઉમેરો અને તમારું મેરીટ જાણો.
આ કેલ્ક્યુલેટર સ્કૂલ-ક્લર્ક વેબસાઈટ દ્વારા બનાવેલ છે. તો તમારા મેરીટની ગણતરી કરવા નીચે ક્લિક કરો.
મેરીટ કેલ્ક્યુલેટર માટે :- અહી ક્લિક કરો
0 comments:
Post a Comment
આ બ્લોગ ની ફરીયાદ કોમેક્ટ દ્વારા બતાવો.