Government Job & General Information

Breaking
Loading...
Menu

Monday 17 October 2022

SEB TET-1 2022 “Teacher Eligibility Test-I (TET-I) Notification”

SEB TET-1 2022 “Teacher Eligibility Test-I (TET-I) Notification”

શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક પીઆરઇ-૧૧૧૧-૭૧૧-ક, તા:૨૭-૪-૨૦૧૧ થી પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫)માં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક “શિક્ષક યોગ્યતા કસોટી-ન” યોજવા માટે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.

પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫)માં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 -૨૦૨૨ (Teacher Eligibility Test – I – 2022) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સદર કસોટી/પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે કરવામાં આવશે.

TET-1

SEB TET-1 Examination 2022


Exam Details:
Examination Name:

  • Teacher Eligibility Test-I (TET-1)

Educational Qualification

  • Please read Official Notification for Educational Qualification details.

લાયકાત ધરાવતા તથા અન્ય જોગવાઈ શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવાર જ આ “શિક્ષક યોગ્યતા કસોટી-” માટે ઉપસ્થિત થઈ શકશે.

શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવા તક આપશે. તેથી પરીક્ષા આપતા પાસ થવાથી ભરતી માટે લાયક ગણી શકાશે તેવો દાવો કરી શકાશે નહી. આ અંગે ભરતી સમિતિ જે નિર્ણય લે તે આખરી ગણાશે.

1. શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછી એચ.એસ.સી. પાસ અને

2. તાલીમી લાયકાત (ક) બે વર્ષ પી.ટી.સી./D.EL.Ed

અથવા (ખ) ચાર વર્ષની એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી (B.EL.Ed.) અથવા (ગ) બે વર્ષનો ડિપ્લોમાં ઈન એજ્યુકેશન (સ્પેશીયલ એજ્યુકેશન)

* નોંધ: વયમર્યાદા તેમજ શૈક્ષણિક લાયકાત બાબતે ભરતી સમિતિ જે નિર્ણય લેશે તે આખરી ગણાશે. આ પરીક્ષાની પધ્ધતિ અને બાકીની સુચનાઓ પરીક્ષા પહેલા સરકારશ્રીના વખતોવખતના ઠરાવો, સુચનાઓ અને જોગવાઈઓને આધિન રહેશે.

કસોટીનું માળખુ:

આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question Based

MCQs) રહેશે. આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી ૧૫૦ પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય ૯૦ મિનિટનો રહેશે.

આ કસોટીના તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે. આ કસોટીનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ

પસંદ કરવાનો રહેશે.

આ કસોટીઓના મુલ્યાંકનમાં કોઇ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહી.

પ્રશ્નપત્રનો અભ્યાસક્રમ શિક્ષણ વિભાગના ઠરાવક્રમાંક: પીઆરઈ/૧૧૧૧/૭૧૧/૬, તા:૨૭/૦૪/૨૦૧૧ માં જણાવ્યા અનુસાર રહેશે. 

નોંધ: આ પરીક્ષાનું માળખુ, પરીક્ષા પધ્ધતિ અને બાકીની સુચનાઓ પરીક્ષા પહેલા સરકારશ્રીના વખતોવખતના ઠરાવો, સુચનાઓ અને જોગવાઈઓને આધિન રહેશે.

પરીક્ષા ફી :

SC, ST, SEBC, PH કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250/- (બસો પચાસ પુરા) જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350/- (ત્રણસો પચાસ પુરા) ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે. કોઇપણ સંજોગોમા ભરેલ ફી પરત કરવામા આવશે નહિ.

ફી ભરવાની પધ્ધતિ:

ઉમેદવાર ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે. ઓનલાઇન ફી જમા કરાવવા માટે “Print Application/Pay Fees” ઉપર ક્લીક કરવું અને વિગતો

ભરવી. ત્યાર બાદ “Online Payment” ઉપર ક્લીક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં “Net Banking of fee” અથવા “Other Payment Mode” ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઇ ગઇ છે તેવું screen પર લખાયેલું આવશે. અને e-receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી. જો પ્રક્રિયામાં કોઇ ખામી હશે તો screen પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.

ઓનલાઇન ફી ભરનાર ઉમેદવારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ફીની e-receipt જનરેટ ન થઇ હોય તો તેવા ઉમેદવારોએ તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ gseb21@gmail.com) થી સંપર્ક કરવાનો રહેશે.

પરીક્ષા કેન્દ્ર:

પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે.

પ્રશ્નપત્રના માધ્યમ:

શિક્ષણ વિભાગના ઠરાવક્રમાંક: પીઆરઈ-૧૧૧૨-સીંગલ ફાઇલ-૭-ક, તા:૨૬/૦૪/૨૦૧૨ માં નિયત થયા મુજબ આ કસોટી ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે. 

ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે.

ઉમેદવાર કોઈ એક જ માધ્યમની પરીક્ષા આપી શકશે.


Selection Process: 

  • Candidates will be selected based on Written Exam and Merit.


How to Apply ?: 

  • Interested Candidates may Apply Online Through the official Website.

ઓનલાઈન અરજી કરવાની રીત :

આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૨૧/૧૦/૨૦૨૨ (બપોરના ૧૪.૦૦ કલાક) થી તા:૦૫/૧૨/૨૦૨૨ (બપોરના ૧૫.૦૦ કલાક) દરમિયાન http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી) કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી. સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.

  • સૌ પ્રથમ http://ojas.gujarat.gov.in પર જવું. “Apply Online” પર Click કરવું.
  • ઉમેદવાર ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ પૈકી જે માધ્યમમાં કસોટી આપવા માટે પાત્રતા ધરાવતા હોય તે માધ્યમ પસંદ કરી પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)નું ફોર્મ ભરવું. Personal Details ઉમેદવારે ભરવી. (અહીં લાલ) કુંદડીની નિશાની જયાં હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.) * Educational Details ઉપર Click કરીને તેની વિગતો પૂરેપૂરી ભરવી.
  • હવે save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે, જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર Click કરો, અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Ok પર click કરો. અહીં Photo અને Signature upload કરવાના છે.(ફોટાનું માપ 5 સે.મી. ઉંચાઈ અને 3.6 સે.મી. પહોળાઈ અને Signature નું માપ 2.5 સે.મી. ઉંચાઈ અને 7.5 સે.મી. પહોળાઈ રાખવી.) Photo અને Signature upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format માં (10 kb) સાઈઝથી વધારે નહીં તે રીતે સોફ્ટકોપીમાં હોવા જોઈએ. Browse Button પર Click કરો. હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઈલમાં JPG formatાં તમારો Photo store થયેલ છે તે ફાઈલને Select કરો અને Open Button ને Click કરો. હવે Browse Button ની બાજુમાં Upload Button પર Click કરો, હવે બાજુમાં તમારો Photo દેખાશે. હવે આ જ રીતે Signature પણ Upload કરવાની રહેશે.
  • હવે પેજના ઉપરના ભાગમા Confirm Application પર Click કરો અને Application Number તથા Birth Date Type કર્યાં બાદ Ok પર Click કરવાથી બે (2) બટન 1:Application Preview 2.Confirm Application દેખાશે. ઉમેદવારે Show Application Preview પર Click કરી પોતાની અરજી જોઈ લેવી.
  • અરજીમાં સુધારો કરવાનો જણાય તો Edit Application ઉપર Click કરીને સુધારો કરી લેવો. અરજી Confirm_કર્યા પહેલાં કોઈપણ પ્રકારનો સુધારો અરજીમાં કરી શકાશે. પરંતુ અરજી Confirm થઈ ગયા બાદ અરજીમાં કોઈપણ જાતનો સુધારો કરી શકાશે નહી. જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm Application પર Click કરવું. વધુમાં ઉમેદવારે વિગતો ભરતી વખતે જો પોતાના નામ, અટક, જન્મ તારીખ કે કેટેગરી જો કોઈ ભૂલ કરેલ હશે તો પાછળથી માર્કશીટમાં કોઈ સુધારો કરવામાં નહી આવે તેનું ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું.
  • Confirm Application પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થઈ જશે. અહીં Confirm Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ ઉમેદવારે સાચવવાનો રહેશે. ઉમેદવારે બોર્ડ સાથે કોઈપણ પત્રવ્યવહાર કે રજૂઆત કરતી વખતે પોતાનો આ Confirmation Number દર્શાવવાનો રહેશે. ઉમેદવાર ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરવાની રહશે.

 

Notification TET-1: Click Here

Official Website: Click Here


Apply Online: Click Here

TET-1 Important Dates:

  • Starting Date of Online Application: 21-10-2022
  • Last Date to Apply Online: 05-12-2022

શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I) નો કાર્યક્રમ:

  • જાહેરનામું બહાર પાડવાની તારીખ:  ૧૭/૧૦/૨૦૨૨
  • વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ: ૧૮/૧૦/૨૦૨૨
  • ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો: ૨૧/૧૦/૨૦૨૨ થી ૦૫/૧૨/૨૦૨૨
  • નેટ બેંકીંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો: ૨૧/૧૦/૨૦૨૨ થી ૦૬/૧૨/૨૦૨૨
  • લેટ ફી ભરવાનો સમયગાળો: ૦૭/૧૨/૨૦૨૨ થી ૧૨/૧૨/૨૦૨૨
  • પરીક્ષાનો સંભવિત માસ: ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૩

TET-1 EXAM SYLLABUS 2022

TET-1 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.

  • કુલ ગુણ ૧૫૦
  • કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો૩૦ ગુણ
વિભાગ-2 ભાષા- ગુજરાતી૩૦ ગુણ
વિભાગ-3 ભાષા- અંગ્રેજી૩૦ ગુણ
વિભાગ-4 ગણિત૩૦ ગુણ
વિભાગ-5 પર્યાવરણ૩૦ ગુણ
કુલ ગુણ૧૫૦

પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ (ધોરણ- ૧ થી ૫)માં શિક્ષક / વિદ્યાસહાયક થવા આ પરીક્ષા આપી પાસ કરવાની રહેશે.

(I) વિવિધ હેતુલક્ષી કુલ ૧૫૦ પ્રશ્નો રહેશે અને તેનો સમય સળંગ–૯૦ મિનિટનો રહેશે.

(II) તમામ વિભાગો અને તેના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે.

(III) તમામ વિભાગોનું એક જ પેપર રહેશે.

  • વિભાગ – ૧ : બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો (Child Development & Pedagogy ) : ૩૦ બહુહેતુક પ્રશ્નો દરેકનો એક ગુણ: કુલ ગુણ – ૩૦

જેમાં Resoring Abfty Logical Ability, Teacher Aptitude bota iiler,refcation જેવી બાબતો પણ સમાવવામાં આવશે.

– બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતોનો વિભાગ ૬ થી ૧૧ વયજૂથનાં બાળકો માટેના અધ્યયન-અધ્યાપનના શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત રહેશે. ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય, વિદ્યાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય, બાળકેન્દ્રી અધ્યાપન માટેની વિષયસજજતા કેવી છે તેનું સુચારૂ મૂલ્યાંકન થાય તેવા વ્યવહારૂ પ્રશ્નો (Applied Questions) અંગેની વિચારપ્રેરક

વિષયસામગ્રી કસોટીમાં પૂછવામાં આવશે.

  • વિભાગ ૨ અને ૩ : ભાષા ૧ અને ૨ ( ગુજરાતી અને અંગ્રેજી) : ૩૦– ૩૦

પ્રશ્નો : દરેકનો એક ગુણ : કુલ ગુણ – ૬૦

– ભાષાકીય સજજતા અને વિદ્યાર્થીઓ સાથેના વર્ગવ્યવહાર અને આંતરક્રિયાને લગતી સજજતાનું મૂલ્યાંકન – ભાષા-૧ ( ગુજરાતી) માં થશે. જયારે ભાષા – ૨ (અંગ્રેજી)માં ભાષાનાં મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સારઅર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં

આવશે.

  • વિભાગ ૪ : ગણિત: ૩૦ પ્રશ્નો દરેકનો એક ગુણ : કુલ ગુણ – ૩૦

— વિષયની સંકલ્પના સ્પષ્ટીકરણ અંગેની બાબતો અને Problen Solving Abilities (સમસ્યાઉકેલ સંબંધી ક્ષમતા) તથા વિષયના પધ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુનું વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થશે.

  • વિભાગ – ૫ : પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની

જાણકારી : ૩૦ પ્રશ્નો : દરેકનો એક ગુણ : કુલ ગુણ – ૩૦

આમ આ કસોટી માટે ધોરણ ૧ થી ૫ નો અભ્યાસક્રમ ધ્યાને લેવો, પરંતુ તેનું કઠિનતામૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ ( ધોરણ ૬ થી ૮) સાથેનું હોય તે જરૂરી છે.

 
TET-2 notification 

Friday 28 January 2022

GPSSB 3437 Talati Cum Mantri Bharti 2022 (OJAS) Recruitment

GPSSB 3437 Talati Cum Mantri Bharti 2022 (OJAS) Recruitment

 GPSSB Talati Bharti 2022 | GPSSB Talati Cum Mantri Recruitment 2022 | Gujarat Panchayat Service Selection Board (GPSSB) published New Jobs official notification for various 3437 Recruitment for Panchayat Talati cum Mantri Bharti 2022 at given below GPSSB Ojas Bharti Official website ojas.gujarat.gov.in.

GPSSB 3437 Talati Recruitment 2022

No. of posts: 3437

Name of posts: Talati cum Mantri (Village Panchayat Secretary) (Class-III)

Educational Qualification for Talati Bharti 2022 : Candidates have passed the HSC Examination conducted by Secondary and/ or Higher Secondary Education Board or possess an equivalent qualification recognized by the Government.

Age limit :18 to 36 Years.

Application Fee : Rs.100/-  & Rs.12/- (Postal Charges)

How to Apply : Interested and Eligible Candidates can apply online by Official website ojas.gujarat.gov.in.

Jobs notification & Important dates

Wednesday 24 November 2021

Anubandham GOG Job Application 2021

Anubandham GOG Job Application 2021

Anubandham (GOG Job Application : ANUBANDHAM” A New Umbrella for Bridging Aspirant’s Needs through Direct Hiring between job Applicants & employers.

Anubandham GOG Job Application 2021 : Anubandham” is an initiative from the Directorate of Employment & Training (DET), Government of Gujarat. The App is primarily focused to connect the opportunities with the aspirations of the youth of the State.

Anubandham GOG Job Application 2021 : Anubandham facilitates Job Seekers and Job Providers through auto-matching in a highly transparent and user-friendly manner. This app is also supported by the Anubandham initiative of the department. Mobile App “Anubandham” facilitates users to find and apply for a suitable job posted by the recruiters and job providers.

Anubandham GOG Job Application 2021 : Alerts and Notifications make them informed about their scheduled interviews and recent happening on the portal. The easy job posting, resume parser, Job Application tracking, schedule management, and advance search based on the sectors and functional areas are key features of the App.

Rich user-interface and advanced functionality are an integral part of the app and enabling a better experience.

Anubandham GOG Job Application 2021

At present, under the State Department of Labor and Employment, the Office of the Director of Employment and Training has launched ‘Anubandham’ web portal and mobile app to provide employment to every youth in the state and to provide good skilled manpower to the employers.

This portal will act as a bridge between the employer and the youth seeking employment. For this, the youth who want to get a job and those who want to give a job have to register on the portal https://anubandham.gujarat.gov.in.

Companies and other organizations can find job vacancies by going to this affiliate portal and get a job through online-offline interview by registering in this app and finding a suitable job. This app will be very helpful for the youth who are wandering around to get employment.

Anubandham (GOG) Job Application 2021Download Here
Anubandham Registration On WebPortalRegistration Here
Anubandham Login On Web PortalLogin Here

Saturday 23 October 2021

LRB Gujarat Recruitment for Police Constable – Lokrakshak 2021 | Gujarat Police Bharti 2021

LRB Recruitment 2021 : Gujarat Lokrakshak Recruitment board declared Police Constable – Lokrakshak Recruitment 2021 for 10000+ Posts. Posts details, Vacant seats, Education details, fees details added in Full notification.  You can Read full notification below this page. Apply online and more details go to OJAS website https://ojas.gujarat.gov.in/ Full notification and apply Link available on this page.

Gujarat Police Bharti 2021: The Gujarat Home Department Releasing Gujarat Police Bharti Notification 2021. There are many students are preparing for Police jobs.. All Candidates Big Chance To Join Gujarat Police – Lockrakshak Bharti Board (Lrb)  Constable, Jail Sepoys And SRPF Posts Vacancy. Intrested Candidates Can Apply For Gujarat Police Bharti 2021 on OJAS Gujarat portal.

Board NameLRB (Lokrakshak Recruitment Board)
Post NameConstable – Lokrakshak
Total Posts10459
Notification Date23-10-2021
Job LocationGujarat
Apply ModeOnline
Official Sitehttps://ojas.gujarat.gov.in/

Gujarat Police Bharti 2021 details:

Advertisement: Click Here

Apply Online: Click Here

IMPORTANT Dates for Police Bharti 2021:

  • Apply Online Start Date: 23-10-2021
  • Apply Online Last Date: 09-11-2021

Saturday 17 July 2021

SSC GD Constable Recruitment 2021|Apply Online CAPFs,NIA,SSF And Rifleman (GD) in Assam Rifles

SSC GD Constable Recruitment 2021:Staff Selection Commission Published Recruitment Notification For Constable (General Duty) in Border Security Force (BSF), Central Industrial Security Force (CISF), Central Reserve Police Force (CRPF), Indo Tibetan Border Police (ITBP), Sashastra Seema Bal (SSB),National Investigation Agency (NIA) and Secretariat Security Force (SSF) and Rifleman (General Duty) 2021. Candidates Who Are Interested In SSC GD Constable Recruitment 2021 Can Apply From 17 July 2021 To 01 August 2021.Ssc Recruitment 2021, Ssc Constable Recruitment 2021.

Ssc gd constable recruitment 2021,ssc recruitment 2021, ssc gd constable recruitment apply online,ssc gd constable recruitment notification pdf

SSC GD Constable Recruitment 2021

Department Name:Staff Selection Commission (SSC)

Total Posts:25271

Posts Name:CAPF,NIA,SSF & Rifleman(General Duty)

Application Mode: Online

Category:New Job

Job Location:All India

Job Details

  • Border Security Force (BSF) - 7545
  • Central Industrial Security Force (CISF) - 8464
  • Central Reserve Police Force (CRPF) - 0
  • Indo Tibetan Border Police (ITBP) - 1431
  • Sashastra Seema Bal (SSB) - 3806
  • National Investigation Agency (NIA) - 0
  • Secretariat Security Force (SSF) - 240
  • Assam Rifle (General Duty) - 3785

SSC GD Constable Recruitment 2021 Education Qualification:

  • Matriculation or 10th class pass from a recognized Board/ University.
  • Candidates who have not acquired the essential educational qualification as on the stipulated date will be not eligible and need not apply.
  • The candidates must bring all relevant documents/ certificates in original with self attested copies pertaining to age, education, caste, domicile, hill area, any category for relaxation, No Objection Certificate (NOC)/ discharge certificate (in case of ex- servicemen), which will be checked/ verified at the time of DME by CAPF Board.

SSC Constable Recruitment 2021 Age Limit

18-23 years as on 01.08.2021. Candidates should not have been born earlier than 02.08.1998 and later than 01.08.2003.

How To Apply

Candidates must apply online through the website http://www.ssconline.nic.in. or 'Click here to apply' link provided at http://www.ssc.nic.in>Apply>GD-Constable.

Application Fee:

  • Fee payable: Rs 100/- (one hundred only).
  • Fee can be paid online through BHIM UPI, Net Banking, by using Visa,Mastercard,Maestro,RuPay Credit or Debit cards or through cash in SBI Branches by generating SBI Challan.
  • Women candidates and candidates belonging to Scheduled Castes (SC),Scheduled Tribes (ST),Persons with Disabilities (PwD) and Ex-servicemen (ESM) eligible for reservation are exempted from payment of fee.

Selection Process

The recruitment process will consist of Computer Based Examination (CBE), Physical Efficiency Test (PET),Physical Standard Test (PST) and Medical Examination.

Pay Scale:

Pay Level 3  (Rs 21700 - 69100)

Important Dates:

  • On line registration opening Date: 17.07.2021
  • On line registration Closing Date: 31.08.2021
  • Computer based Examination date: To be notified later

Read Official AdvtClick Here>>

Apply OnlineClick Here>>

Saturday 6 February 2021

SSC MTS Recruitment Notification 2021

 SSC MTS Recruitment Notification 2021 @ssc.nic.in, Staff Selection Commission Has Recently Publish Notification For The SSC MTS (Non Technical) Posts. Its Also Known As SSC MTS Exam. Eligible Candidates Can Apply SSC MTS Form 2021 Through Official Web Site.



SSC MTS Recruitment 2021
Post Name : SSC MTS Recruitment Notification 2021 @ssc.nic.in

Post Type : JOB
Organization : SSC
Job Location : All India

Post Name
  • Multi Tasking Staff
Details about vacancies will be provided in due course. Updated vacancies, if any, will be made available on the website of the Commission (https://ssc.nic.in->Candidate’s Corner-> Tentative
Vacancy).

Education Qualification
  • The candidates must have passed Matriculation Examination or equivalent from a recognized Board
Age Limit
  • 18-25 years as on cut-off date (i.e. candidates born not before 02-01-1996 and not later than 01-01-2003).
  • 18-27 years as on cut-off date (i.e. candidates born not before 02-01-1994 and not later than 01-01-2003)
Age Relaxation
  • Age Relaxation as per below
  • OBC : 3 years
  • SC/ ST : 5 years
  • PwD (Unreserved) : 10 years
  • PwD (OBC) : 13 years
  • PwD (SC/ ST) : 15 years
Ex-Servicemen (ESM) : 03 years after deduction of the military service rendered from the actual age as on closing date of receipt of online application.

Defence Personnel disabled in operation during hostilities with any foreign country or in a disturbed area and released as a consequence thereof : 03 years

Defence Personnel disabled in operation during hostilities with any foreign country or in a disturbed area and released as a consequence thereof (SC/ ST) : 08 years

Central Government Civilian Employees : Who have rendered not less than 3 years regular and continuous service as on closing date for receipt of online applications : Up to 40 years of age.

Central Government Civilian Employees : Who have rendered not less than 3 years regular and continuous service as on closing date for receipt of online applications. (SC/ ST) : Up to 45 years of age.

Widows / Divorced Women / Women judicially separated and who are not remarried : Up to 35 years of age.

Widows / Divorced Women / Women judicially separated and who are not remarried (SC/ ST) : Up to 40 years of age.

Salary / Pay Scale
  • Pay Band-1 (Rs 5200-20200) + Grade Pay Rs 1800, (Revised Pay Scale after 7th CPC:Pay Level in Pay Matrix – Level-1), a General Central Service Group ‘C’ Non-Gazetted, Non-Ministerial post in various Ministries/ Departments/ Offices of the Government of India, in different States / Union Territories.
Application Fees
  • General and OBC – Rs 100/-
  • Women / SC/ ST/ PH/ Ex-Servicemen – No Fee
  • Fee can be paid online through BHIM UPI, Net Banking, by using Visa, Mastercard, Maestro, RuPay Credit or Debit cards or through cash in SBI Branches by generating SBI Challan.
SSC MTS 2021 Exam Date
  • Tier I : Computer Based Examination (Tier – I) : 01-07-2021 TO 20-07-2021
  • Tier II : Date of Tier – II Examination : 21-11-2021
How to Apply SSC MTS 2021
  • Go to SSC official website https://ssc.nic.in
  • Register your Basic Details.
  • Submit Your Registration Form
  • After registration,
  • Click Apply Button on Home Page
  • Click other menu
  • Click “Multi Tasking (Non-Technical) Staff Examination 2020” option
  • Login using the Registration Number and password.
Important Links



Important Date
  • Online Application Start Date : 05-02-2021
  • Last Date for Online Application : 21-03-2021
  • Last Date for Payment of Fees (Online) : 23-03-2021
  • Last Date for Payment of Fees Through Challan : 25-03-2021
  • Date of Computer Based Examination (Tier – I) : 01-07-2021 TO 20-07-2021
  • Date of Tier – II Examination : 21-11-2021

Tuesday 22 December 2020

Gujarat Postal Circle Recruitment 2021

  Apply Online @appost.in : Gujarat Postal Circle has given an employment notification for the recruitment of Gramin Dak Sevak (GDS) vacancies for Cycle-III/ 2020-21. Those Candidates who are interested in the vacancy details & completed all eligibility criteria can read the Notification & Apply Online.



Candidate who desires to apply online will have to register themselves in a portal. Aspirants should pass Secondary School/ 10th Std  from recognized board and should have attained prescribed age limit. Selection may be based on automatic generated merit list. Selected aspirants will be placed at anywhere in Gujarat State. Aspirants should pay required fee in computerized post offices in India. Incomplete application & application after the due date will be rejected. More details of Gujarat Postal vacancy, upcoming India Post Office jobs notices, syllabus, answer key, merit list, selection list, admit card, result, upcoming notifications and etc. will be uploaded on official website.


Post Name : Gramin Dak Sevaks (BPM/ ABPM/ Dak Sevak)

Total Vacancy: 1826

Post Name

  • Branch Post Master (BPM)
  • Asst Branch Post Master (ABPM)
  • Dak Sevak

Education Qualification : 

  • Candidate should passed 10th Class.
  • Compulsory knowledge of Local Language
  • Basic Computer knowledge

Application Fee

  • For UR/ OBC/ EWS Male/ trans-man Candidates: Rs. 100/-
  • For Female, SC/ST and PWD candidates: Nil
  • Payment Mode: Online (or) at any Head Post Office

Important Dates

  • Starting Date for Registration & Fee Payment: 21-12-2020
  • Last Date for Registration & Fee Payment: 20-01-2021
  • Starting Date to Apply Online: 21-12-2020
  • Last Date for Submission of Application: 20-01-2021

Age Limit (as on 21-12-2020)

  • Minimum Age: 18 Years
  • Maximum Age: 40 Years
  • Age relaxation is applicable as per rules.

Steps to apply Gujarat Postal Circle Recruitment 2021

  • Go to official website www.indiapost.gov.in.
  • Click “Download Notification” find the advertisement “Gujarat (1826 Posts)”, click on the advertisement.
  • Notification will open read it and check Eligibility.
  • Candidates should make registration and apply through login.
  • Candidates shall fill up the online form with required details.
  • Upload your photograph & Signature.
  • Then make payment via online.
  • Then click view application form.
  • Candidates will be provided opportunity to edit their application form before submission.
  • You should check the application form once again whether the information are correct or incorrect.
  • After that click submit button, your online form will be submitted.
  • Then generate & print your registration Slip.

How to Apply Gujarat Postal Circle Recruitment 2021 Apply Online @appost.in : 

  • Interested and Eligible Candidates may Apply Online Through official Website.

Useful Link :

  • Apply Online    :           Click Here
  • Registration     :           Click Here
  • Fee Payment    :           Click Here
  • Notification      :           ClickHere
  • Official Website            Link 1 | Link 2